પંચગવ્ય મહિમા
#પંચગવ્ય #પંચગવ્ય_નિર્માણ_વિધિ -:- #પા૦સ્મૃ૦ ૧૧/૨૯ પોતાની વર્ણ ગાયત્રી થી પોતાના અધિકારીક મંત્ર ભણવા. 👉કાસ્યપાત્ર મા ૧ પલ / ૫૭ ગ્રામ ગૌમૂત્ર પધરાવવુ. #ગંધદ્વારા૦ 👉૫ થી ૬ ગ્રામ ગોબર (છાણ) લેવુ (અંગુષ્ઠાર્ઘ) #આપ્યાયસ્વ૦ 👉દેશી ગાયનુ દૂધ ૭ પલ/ ૪૦૦ ગ્રામ #દધિક્રાવ્ણો૦ 👉દેશી ગાયનુ દહી ૩ પલ / ૧૭૧ ગ્રામ #તેજોસિ_શુક્રં૦ 👉દેશી ગાયનુ ઘી ૧ પલ/૫૭ ગ્રામ #દેવસ્યત્વા 👉કુશોદક પધરાવવુ #આપોહિષ્ઠા૦ 👉સારી રીતે હલાવી મિશ્રણ તૈયાર કરવુ #માન્સ્તોકે૦ 👉 પંચગવ્ય અભિમંત્રિત કરવુ જો ઉપરના મંત્ર ખ્યાલ ના હોય તો માત્ર હ્રીં પ્રણવમંત્ર પ્રયોગ કરવો આ પંચગવ્ય થી હવન પણ કરી શકાય અને પાન પણ કરી શકાય છે. आलोड्य प्रणवेनैव निर्मथ्य प्रणवेन तु। उद्धृत्य प्रणवेनैव पिबेच्च प्रणवेन तु ।। #पा०स्मृ० ૧૧/૩૭ દેશી ગાય (જે ગાય ને ખૂન્ધ હોય છે જેમા સૂર્યનાડી રહેલી છે જેના કારણે દૂધ અમૃત બને છે,દેશી ગાય ની ઓળખાણ માટે અન્ય ઘણી બધી નિશાની છે) દેશી ગાય ના દૂધ,દહી,ઘી,છાણ,ગૌમૂત્ર ના અનુપાનિત ચોક્કસ મિશ્રણ થી પંચગવ્ય નુ નિર્માણ કરવામાં...