वैदिक यज्ञाधिकार किसका ?
અશાસ્ત્રીય યજ્ઞયાગાદિ ધાર્મિક વિધિ વિધાન કરાવનાર યજમાન અને "અયાજ્યાયાજન" કર્મ કર્તા વિપ્રો માટે નરક ના માર્ગ પ્રશસ્ત છે. અનધિકૃત યજમાન માટે પૌરાણિક યજ્ઞયાગાદિ વિધાન ને જાણવા છતાં જે શાસત્રાજ્ઞા નુ ઉલ્લંઘન કરે છે એ દ્વિજો એ ચાંડાલત્વ ને પ્રાપ્ત કરી લીધુ સમજી લેવું જોઈએ.મંત્ર તારક પણ છે, મંત્ર મારક પણ છે જેથી પોતપોતાના અધિકાર ને જાણીને સમજીને ગુરુ આજ્ઞા બાદ જ મંત્ર પ્રયોગ કરવો શાસ્ત્રસંમત અને હિતાવહ છે અનાધિકારી ને વૈદિક વિધાન કરાવવા છતા અનાધિકારી ને શુભમનવાન્છિત ફલ ની પ્રાપ્તિ થતી હોય છે જે કર્મ નુ શુભાશુભ ફળ છે. बन्धनान् मृत्योर्मुक्षीय કર્તા બંધક છે અને કર્મબંધન છે જેથી અનાધિકારી ને અશાસ્ત્રોક્ત અયાજ્ય યાજન કરાવનાર વિપ્ર પોતાનુ દ્વિજત્વ ગુમાવી ચૂકે છે અજ્ઞાનતાવશ ગુમાવી ચૂકેલ દ્વિજત્વ પુન: પ્રાપ્ત કરવા કટિબદ્ધ બની ઉચિત શાસ્ત્રોક્ત પરિક્ષણ બાદ સપ્રાયશ્ચિત પુનરુપનયન થકી પોતાનો વૈદિક અધિકાર પ્રાપ્ત કરી સકે છે અને પોતાના દ્વિજત્વ નુ સંરક્ષણ કરી સકે છે. १ शूद्राणामपि मन्त्रवज्यं ग्रहयज्ञकरण अधिकार:- शूद्रधर्मप्रकरणे मनुः- धर्मेप्स्वस्तु धर्मज्ञाः सता...